રાંદલધામ ની માહિતી

ભગવાન સૂર્યનારાયણ

!!ભગવાન સૂર્યનારાયણ ના ભવ્ય રથ દર્શન!!

વાવ વિશેની માહિતી

!!આ એક ઐતિહાસિક વાવ છે, જ્યાં મા રાંદલ નું અહિ પ્રાગટ્ય થયેલું અને બાદમાં દડવા(વાવ ના દડવા) તરીકે ઓળખાઈ છે.!!

"રાંદલ મા ના લોટા" પ્રસંગ


હાલ રાંદલમા ના સાંનિધ્યમાં રાંદલ તેડવા માટે 108 જોડી લોટા નો હોલ બનાવેલો છે ત્યાં દરેક ભક્તજનો માતાજીના લોટા તેડવા આવે છે

દર્શનશકિત

Latest Blog